હવે માત્ર 1200₹ કરતા પણ ઓછા પૈસા સાથે માણો 365 દિવસ નું રીચાર્જ પ્લાન.(Now enjoy 365 days recharge plan with less than 1200 only)

Khissuupdate
0

હાલ મોંઘા રીચાર્જ પ્લાન સાથે BSNL લઈને આવ્યું છે સ્વથી સસ્તું રીચાર્જ પ્લાન સાથે બધાજ કંપની જેમ jio,vi અને airtel કરતા સસ્તું રીચાર્જ પ્લાન,
  
પ્લાનની વિગતો:
આ રીચાર્જ પ્લાન સાથે તમને મળસે માત્ર ₹1198 ના પ્લાન સાથે 365 દિવસ નો રીચાર્જ પ્લાન.
સાથે મળસે 365 દિવસ calling ની સુવિધા 
સાથે sms ની સુવિધા તેમજ data ની સુવિધાઓ તો ખરી જ.

જેમાં તમને મળસે 30 દિવસ માટે 3gb data જે દર મહિને તમારા મહિના સાથે જોડાય જસે તેમજ મહિનાના 30 sms ની સુવિધા.
તેમજ 300 મિનિટ નો કોલિગ talktime તો ખરો જ.

તો આજે જ તમારા bsnl નંબર માં કરવો 1198 નું રિચાર્જ અને મેળવો લાભ.
https://www.effectiveratecpm.com/wq9faz5f8s?key=1c253bc18001e5096144adbbe487a245 

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)