છેલ્લા 7 દિવસથી કેલિફોર્નિયામાં શરૂ છે આગ તાંડવ જાણો ક્યારે થશે આગ પર કાબૂ
અમેરિકાના કેલફોર્નિયામાં 7 જાન્યુઆરી 2025 થી તે શહેરના જંગલમાં આગ લાગી હતી, જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાલ આગ નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજે સતત 7 માં દિવસે પન તે આગ પર કાબૂ મેળવી શકાયો નથી.
હાલ જો જોઈએ તો જંગલમાં લાગેલી આગ કેલિફોર્નિયા સિટી માં પહોંચી ચૂકી છે અને ત્યાંના 1,50000 જેટલા લોકોને પોતાના ઘરો ખાલી કરીને જતા રહ્યા છે. ઉપરાંત 50000 કરતા પન વધારે લોકો બે ઘર થયા છે.
હાલ જો જોઈએ તો કેલિફોર્નિયા ફોરેસ્ટ ની 5000 ટીમો તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે,ત્યારે 15000 કરતા પન વધારે માણસો આગ ને બુજવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હજુ પણ સતત વધી રહેલો આગ પર કાબુ મેળવી શકાયો નથી.
Holywood હાઉસ ને થય અસર:
વધી રહેલી આગ યે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચેક હોલિવૂડ હાઉસ સુધી પહોંચી ચૂકી છે અને હોલિવૂડ સિટી ના ઘણા બધા પ્લેસ ને ભારે નુકસાન થયું છે ત્યારે hollywood હાઉસ પણ રાખ થય સકે છે