આ બેંકની SIP માં કરો 500 રૂપિયા ઈનવેસ્ટ અને મેળવો 104% નું રિટર્ન(Invest Rs 500 HDFC bank's SIP and get a return of 104%)

Khissuupdate
0

 HDFC બેંકની SIP સાથે કરો રોકાણ અને મેળવો સવથી વધારે રોકાણ.


હાલ શેરબજારમાં ઘણા બધા રોકાણ ના રસ્તાઓ જોવા મળે છે.જ્યારે તેમાં HDFC small cap fund ની SIP માં માત્ર 100₹ ના ઇન્વેસ્ટમેન્ટ થી 21% રિટર્ન મેળવી શકો છો.

જેમાં 6.1LAC જેટલા માણસોએ આ SIP માં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને તેમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માં રોકાણ કરતા તમે અલગ અલગ રિટર્ન મેળવી સકો છો.

જેમાં માત્ર 100 રૂપિયા મહિનાના રોકાણ થી તમે 15 વર્ષ બાદ કુલ રકમ 15lac નો સીધો ફાયદો બુક કરવો સકો છો.

તેમજ નહિ પરંતુ 100 રૂપિયા પ્રતિ માસ માં તમારે વર્ષ નાં માત્ર 1200₹ રૂપિયાના રોકણથી 10 વર્ષ ના રોકાણ માં કુલ 12000₹ ના રોકાણ થી તમે 10લાખ રૂપિયા સુધી નો પ્રોફિટ બુક કરી શકો છો.


ઉપયોગ:

જો તમારે આવક મર્યાદા વધારે હોય તો આ sip ના ઇન્વેસ્ટમેન્ટ થી તમે તમારા આગલા ભવિષ્યમાં ઘર બેઠા લોંગ ટર્મ માં ફાયદો બુક કરાવી સકો છો.

તો આજે જ તમારા ડિમેટ એકાઉન્ટ થી લોગીન કરીને હમણાજ SIP કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)