ભારતીય ડાક ઘરોમાં આવી 18,200 નવી ભરતી.જાણો કોણ કોણ કરી શકે છે રજૂઆત.
ભારતીય પોસ્ટ ઓફિસમાં સરકારે નવી ભરતી બહાર પડી છે.જેમાં કુલ જગ્યાઓ 18,200 જગ્યા પર કુલ ભરતી થવાની છે,જેમાં ગ્રામીણ ડાક ઘર અને પટ્ટાવાળા તેમજ MTS એમ ત્રણેય પોસ્ટ પર ઉમેદવારોની ભરતી થવાની છે.યોગ્યતા ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટ ની વેબસાઇટ www.Indiapost.gov.in પર કરી શકે છે.
લાયકાત:
યોગ્ય ધરાવતા ઉમેદવારો ની વાત કરિયેતો ગ્રામીણ ડાક ઘરોમાં રસ ધરવતા ઉમેદવારો 10th પાસ હોવા જરૂરી છે,તેમજ અંગ્રેજી માં સારું એવું knowledge ધરાવતા હોવા જોઈએ.
તેમજ જો પટ્ટા વાળા ની વાત કરીએ તો આ ફિલ્ડ માં રસ ધરવતાઉમેદવારો 8th પાસ હોવા જરૂરી છે.
યોગ્યતા ધરાવતા ઉમેદવારો ની ભરતી સરકાર દ્વારા કરવામાં આવશે
પગાર ની સ્થિતિ:
પગારની વાત કરીએ તો શરૂઆતી પગાર 10000 અને મહત્તમ પગાર 29,320 રૂપિયા છે.
જેમાં પટ્ટાવાળા ને 10000₹
ગ્રામીણ ડાક સેવક 12000₹
MRT ઉમેદવારને 12000 થી 29,320
સુધી મળવા પાત્ર છે.