માત્ર 855₹ ના રીચાર્જ પ્લાન સાથે માણો jio ની આ ધમાકેદાર ઓફર
જ્યારે ટેલિકોમ કંપનીઓ માં રીચાર્જ પ્લાન મોંઘા થતાં જાય છે ત્યારે jio લાવ્યું છે ટેલિકોમ કંપનીમાં સવથી સસ્તું પ્લાન એ પણ માત્ર 855 રૂપિયામાં 365 દિવસ નો પ્લાન રહસે જેની માહિતી આપણે વિગતવાર જાણીશું.
હાલ મોંઘા થતાં પ્લાન માં મધ્યમ વર્ગ ના લોકો માટે જીઓ એક ધમાકેદાર પ્લાન લઈને આવ્યું છે જેમાં તમને એક હજાર રૂપિયા કરતાં પણ ઓસા પૈસા માં એક વર્ષ નો લાભ લઇ શકસો, જેમાં તમને મળસે અનલિમટેડ કેલિંગ સાથે આઉતગોઇંગ અને ઇનકમિંગ કોલ એ પન 365 દિવસ.
તો આજે જ my jio એપ્લિકેશન માં જઈને 855₹ નું રિચાર્જ પ્લાન સિલેક્ટ કરીને આજે જ રીચાર્જ કરો અને મેળવો અનલિમિટેડ calling અને 12gb ડેટા.