માત્ર 355₹ ના રિચાર્જ માં થશે તમામ jio યુઝર્સ ને સીધો ફાયદો..
જો તમે jio યુઝર્સ હોય તો jio લાવ્યું છે તમારા માટે અનલિમિટેડ કોલિંગ સાથે 25 gb data પ્લાન જેમાં તમને મળી રહેશે 30 દિવસ સુધી નો પ્લાન અને મેળવી શકશો અનલિમિટેડ કોલિંગ નો ફાયદો.
જો તમે my jio એપ્લિકેશન માં જઈને 30 દિવસ ના મોસ્ટ પોપ્યુલર પ્લાન માં શોધ કરસો તો તમને જોવા મળશે 355₹ સાથે નો અનલિમિટેડ કોલીંગ પ્લાન સાથે તેમાં તમને મળસે 25 gb વેલીડ ડેટા તો આજે જ my jio app પર જઈને 355₹ના પ્લાન ને સિલેક્ટ કરો અને મેળવો લાભ.
આ પ્લાન સાથે તમને jio cinema ane jio savan બંનેના subscription તમને 30 દિવસ માટે ફ્રી મળસે.