Hmpv ને લઈને આવ્યા ચિનથી થી મોટા સમાચાર
ભારતીઓયે કર્યો મોટો ખુલાસો?
હાલ ભારતમાં કોરોના જેવા વાયરસ HMPV ને લઈને મોટી મુશ્કેલી મુકાય છે,ત્યારે ભારતમાં હાલ જો જોઈએ તો 6 જાન્યુઆરી થી જ ભારતમાં HMPV કેસ ની સંખ્યાની શરૂઆત થય ગઈ હતી,
ત્યારે ગુજરાતમાં પણ આગામી દિવસોથી જ ગુજરાતમાં આ વાયરસ નો કેસ નોંધાયા ચૂક્યો છે,જેમાં 2 મહિનાની બાળકીમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા,જેમાં તે કેસ થી ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો.
ત્યારે આ બાળકીને હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. તેથી હાલ જો જોઈએ તો HMPV વાયરસ એ નાના બાળકો માં સવથી વધારે જોવા મળે છે.જેમાં નાના બોકોને શરદી થવી,
- તાવ આવવો
- ગાળામાં બળતરા
- હાથ પગ માં ખંજવાળ આવવી
- જાણો ચીનમાં રહેતા લોકો શું કહે છે આ વાયરસ વિશે.
હાલ જો જોઈએ તો ચીનમાં રહેતા ભારતીયો યે ખુલાસો કર્યો છેકે ચિનના વુહાન શહેરમાં હાલ કોઈ પણ પ્રકારના વાયરસનાં સમાચાર જોવા મળી રહ્યા નથી,અને ત્યાં HMPV જેવા વાયરસ વિશે કોઈ માહિતી ચિન દ્વારા પણ આપવામાં આવી નથી.
ત્યારે હવે જોવાનું તે રહ્યું કે હાલ ભારતમાં ફરતા HMPV ને લઈને શું છે સત્ય હકીકત,,, શું HMPV એક જૂથ છે કે પસે POLITICS.