ચીનમાં હાહાકાર મચાવનાર HMPV ની થય એન્ટ્રી ગુજરાતમા....ગુજરાતમાં નોંધાયો પ્રથમ કેસ.
જો જોઈએ તો hpmv યે ચીના માંથી મળી આવ્યો વાયરસ છે,જેમાં એનો પ્રથમ કેસ ભારતમાં.ગત વર્ષે જોવા મળ્યો હતો જેમાં કર્ણાટકનાં વિસ્તારમાંથી એક કેસ નોંધાયો છે,જેમાં 8 મહિનાની નાની બાળકીને hmpv વાયરસ ની અસર જોવા મળી છે.જો જાણીએ તો તે બાળકીની કોઈ પણ ટ્રાવેલિંગ હિસ્ટરી નથી છતાં પણ આ 8 વર્સ ની બાળકીના આ વાયરસ ના લક્ષણો ક્યાંથી આવ્યા તેની જાંચ હાલ ડોક્ટરો કરી રહ્યા છે
ગુજરાતમા નોંધાયો કેસ
હાલ જો ભારતમાં કેસ નોંધાયા બાદ ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થય ચૂકી છે,જેમાં અમદાવાદમાં એક 2 મહિનાની બાળકીના hmpv વાયરસ positive આવ્યો છે.જ્યારે જોંજોઈએ તો આ બાળકી પણ કોઈ ટ્રાવેલિંગ હિસ્ટરી જોવા મળી નથી
લક્ષણો: તાવ આવવો
શરદી, નાક માં બળતરા થવી
ગળામાં દુખાવો
હાથ પગમાં સોજો રહેવો
હાથ પગમાં ખંજવાળ આવવી.
આ તમામ લક્ષણો HMPV વાયરસનાં છે.