હાલ અમેરિકા માં વસવાટ કરતા તમામ ભારતીયોને રિટર્ન પાસ મળી શકે છે. જાણો શું છે હકીક્ત.
અમેરકા માં જો બાયડની સરકાર પડતા નવા pm પદે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી ના રોજ સપથ લેવાના છે.
જેમાં જો વાત કરીએ તો ડ્રોનાલ્ડ ટ્રમ્પ નીચે ની સરકાર માં અમેરિકા માં વસતા ગેરકાયદેસર તમામ લોકોને નુકશાની થય શકે છે ,ત્યારે ટ્રમ્પ દ્વારા તેમના સ્પીચ માં સ્પષ્ટ કહેવાયું છેકે જો તેમની સરકાર બનશે તો તેઓ ગેરકાયદેસર રહેતા તમામ લોકો નું માઇગ્રેસન કરવામાં આવશે. તેમજ તમામ લોકોને તેમના દેશ પરત કરવામાં આવશે.
તેવું તેમના સ્પીચ દ્વારા કહેવામાં આવ્યું હતું, હાલ જો જોઈએ તો ભૂતકાળમાં પણ ટ્રમ્પ સરકાર દ્વારા બિન જરૂરી રીતે રહેતા તમામ લોકોને પોતાના દેશ મોકલવામાં આવ્યા હતા,અને આંદોલન ચાલવામાં આવ્યું હતું.
કેટલા ભારતીયોને નુકશાન: હાલ જો જોઈએ તો અમેરિકામાં ૧૮ હજાર કરતાં પણ વધારે લોકો એ વગર નાગરિકના રહે છે,તેનો આંકડો ૧૮ હજાર કરતાં પણ વધારે જોવા મળ્યો છે,તેમાં આ તમામ લોકોને પોતાના દેશ ફરવાની નોટિસ ટ્રમ્પ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.
હાલ જો જોઈએ તો અમેરીકામાં પેહેલા ગ્રીન કાર્ડ માટે 4-5 વર્ષ ના વસવાટ બાદ મળી રહેતું હતું,પરંતુ હાલ તેની સમય મર્યાદા પન વધારી દેવામાં આવી છે જેનાથી ગ્રીન કાર્ડ કે પશી વિઝા ના ધરવતા તમામ લોકોને નુકસાન થય શકે છે.