લોન માફીને લઈને આવ્યા મોટા સમાચાર જાણો
સંપૂર્ણ વિગત ક્યારે અને કેવી રીતે.
જે બેન્કો બેરોજગાર પર થોડા હજાર કે લાખ રૂપિયા માટે દયા નથી બતવતી તેના પર સરળતાથી દયા બતાવી રહી છે જેમને કરોડો રૂપિયા લઇને ભાગી ગયા છે.
આજ કારણસર મોટા અબજોપતિ પન લોન ચૂકવી રહ્યા નથી.અનિલ અંબાણી અને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિ આ લાઈન માં આવેલા સે,સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નમાં ભારત સરકારે આપેલા જવાબ વાત સામે આવી કે છેલ્લા 10 વર્ષમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે.
પણ જો કોઈ સામાન્ય માણસ બેંકમાં જાણીને ધંધો કરવા માટે લોન માગે તો તેના cibil સ્કોર પર પ્રશ્નો ઉઠાવે છે. એ ઉપરાંત પુરાવા એકઠા કરવા કહે છે,આથી સામાન્ય માણસ બીજી માઇક્રો બેંક માં જઈને વધુ વ્યાજ વાળા જાળમાં ફસાઈ જાય છે.
નિષ્કર્ષ:
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં લીધેલા તમાં ખેડૂતો અને નાના માટે વ્યવસાય કરતા લોકો માટે લોન માફી ના આદેશ પત્રો ની રજૂઆત કરવી જોવે અને તેની લોન માફ અથવા તો ૫૦% માફી સાથે રાહત આપવી જોઈએ.
સરસ
જવાબ આપોકાઢી નાખો