ગુજરાતમા ઠંડીને લઈને આગાહી! અંબાલાલ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી લાલ બત્તી સમાન આગાહી
સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે એવા સમયમાં અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી અને હવામાન પલટાને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છેકે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે અને આગામી સમયમાં ગુજરાતમાં માવઠાને લઈને પન આગાહી કરી છે.
માથાને લઈને આગાહી:
આંબલાલે જણાવ્યું છેકે આગામી દિવસોમાં એટલે કે ૨૨_૨૪ ડિસેમ્બરમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું હવામાન જોવા મળી શકે છે તેમજ ઠંડી ના પ્રમાણ માં પન વધારો થઈ શકે છે તેવા સમય માં પારો ગગડીને ૧૪_૧૫°C સુધી પહોંચી શકે છે,જેમાં હવામાન વિભાગે આગળ જણાવ્યું છેકે વાદળાં સાથે વરસાદ ની પન આશંકા જોવા મળી શકે છે,તેવા સમય માં શિયાળામાં લેવાતા પાકોને પણ નુક્સનાઇ જોવા મળી શકે છે.
ખેડૂતોને માથાની ચિંતા
આગળ જો જોઈએ તો શિયાળા માં લેવાતા પાકો જેવા કે ચણા,માગ,ઘવ,બાજરી જેવા શિયાળુ પાક માં જો માવઠું પડે તો બધા જ પાકોને નુકસાની જોવા મળી શકે છે,તેમજ ડુંગળી વેસ્વા જતા ખેડૂતોને પન ઘણી મુક્સકેલી નો સામનો કરવો પડી શકે છે.