LG ના IPO બાદ ફરી એક વાર શેરમાર્કેટ આવશે મોટો કડાકો થય જાજો તૈયાર.(LG IPO lottery then coming the big ipo in November) હાલ શેરમારકેટ માં મોટો કડાકો જોવા મળી રહ્યો છે જેમ જો જોઈએ તો હાલ માર્કેટ એ ઘણા લોકો ની દિવાળી ની ખુશી 2 ગણી કરી નાખી છે ત્યારે જો જોઈએ કે small finence કંપની બાદ જો જોઈએ તો ipo માર્કેટ માં મોટા કડાકા સાથે માર્કેટ ઉપર જતું જોવા મળી રહ્યું છે. હાલ ipo માં જો જોઈએ તો મોટો કડાકો સાથે 2 IPO યે ભારતના તમામ નાગરિકોને સારા એવા રિટર્ન આપ્યા છે ત્યારે હાલ.જો જોઈએ તો tata ના ipo બાદ બીજો મોટો IPO LG નો જોવા મળ્યો છે જેમાં ઘણા બધા લોકો ને સારા એવા રિટર્ન મળ્યા છે જેમાં 65% રિટર્ન LG ના IPO યે આપ્યા છે અને હજુ પણ માર્કેટ કિંમત માં વધારો થતો જોવા મળી રહ્યો છે હાલ જો LG IPO માં 14820 નિ કિંમત ના IPO યે 65% રિટર્ન સાથે 1700+ રૂપિયા થી ખુલ્યો હતો જેમાં જોઈએ તો 300₹+ નું ડાયરેક્ટ પ્રોફિટ જોવા મળ્યું છે. બીજો મોટો IPO લાગવાની શક્યતા -: ત્યારે હવે જો જોઈએ તો ફરી એક વાર મોટી કંપની નો ipo માર્કેટ માં લોન્ચ થય રવા જહ્યો છે ત્યારે આ ipo નુ પણ સારું એવું રિટર્ન જોવા મળી શકે છે ત્યારે જો ...
India માં sbi clerk માટે ની મોટી ભરતી આવી જેમાં મળસે લાખો લોકો ને નોકરી....જાણો સંપૂર્ણ અહેવાલ. આજથી SBI દ્વારા officially SBI ક્લાર્ક ની ભરતી ની જાહેર કરી દીધી છે ,જેમાં 10000 કરતા પણ વધારે જગ્યાઓ જોવા મળી રહી છે.આ જગ્યાઓ સ્ટેટ vise જોવા મળી રહે છે. જેમાં ગુજરાત જેવા મોટા રાજ્યો માં સવથી વધારે ખાલી જગ્યાઓ જોવા મળી રહી છે જેમાં 1000 કરતા પણ વધારે જગ્યાઓ માત્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં માત્ર કોઈ પણ કૉલેજ પાસ કરેલ વિદ્યાર્થી આમાં ડાયરેક્ટ ફોર્મ ભરી શકાશે અને તે 2 ફેસ ની પરીક્ષા પાસ કરીને ડાયરેક્ટ SBI ક્લાર્ક તરીકે જોબ મેળવી શકે છે.